ભારતના નોબલ પ્રાઇજ વિજેતાઓ :
![]() | |
રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય માટે ૧૯૧૩ |
![]() |
સી.વી.રામન ભૌતિક વિજ્ઞાન માટે ૧૯૩૦ |
![]() |
ડૉ.હરગોવિંદ ખુરાના વૈદિક અને શરિર વિજ્ઞાન માટે ૧૯૬૮ |
![]() |
મધર ટેરેસા શાંતિ માટે ૧૯૭૯ |
![]() |
ડૉ.સુબ્રમણ્યન ચંન્દ્રશેખર ભૌતિક વિજ્ઞાન માટે. ૧૯૮૩ |
![]() |
ડૉ.અમર્ત્ય સેન અર્થશાસ્ત્ર માટે ૧૯૯૮ |
![]() |
વી.એસ.નેઇપાઉલ સાહિત્ય માટે ૨૦૦૧ |
![]() |
વેંક્ટરામન રામાક્રિષ્નન રસાયણશાસ્ત્ર માટે ૨૦૦૯ |
No comments:
Post a Comment