સાહિત્યકારોનાં ઉપનામ
સાહિત્યકારોનાં ઉપનામ
અનંતરાય પરમાનંદ ઠક્કર : શાહબાઝ
અનંતરાય રાવળ : શૌનક
અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી : અઝીઝ કાદરી
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા : ગની દહીંવાલા
અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ : સાગર નવસારવી
અબ્બાસ અબ્દુલઅલી વાસી : મરીઝ
અમૃતલાલ ભટ્ટ : ઘાયલ
અરદેશર ખબરદાર : અદલ, મોટાલાલ
અરદેશર બમનજી ફરામરોજ : બિરબલ
અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ : ધૂની માંડલિયા
અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ : જલનમાતરી
અલીખાન ઉસ્માનખાન બલૂચ : શૂન્ય પાલનપુરી
અંબાલાલ હાલચંદ ભાવસાર : ડાયર
અંબુભાઈ પટેલ : સ્નેહી
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ : શંકર
ઈન્દુલાલ ગાંધી : પિનાકપાણિ
ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ : બેકાર
ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી : રુસ્વા મઝલૂમી
ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી : કિસ્મત કુરેશી
ઉમાશંકર જેઠાલાલ જોષી : વાસુકિ, શ્રવણ
કનૈયાલાલ અ. ભોજક : સત્યાલંકાર
કનૈયાલાલ મુનશી : ઘનશ્યામ
કરસનદાસ ભીખાભાઈ લુહાર : નિરંકુશ
કરસનદાસ માણેક : વૈશંપાયન
કંચનલાલ મહેતા : મલયાનિલ
કાન્તિલાલ મો. પટેલ : પ્રસન્નકાન્તિ
કાલોસ જોસે વાલેસ : ફાધર વાલેસ
કિશનસિંહ ચાવડા : જિપ્સી
કે.કા.શાસ્ત્રી : કાઠિયાવાડી, વિદુર
કેશવ હર્ષદ ધ્રુવ : વનમાળી
કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી : શનિ
ખલીલ ઈસ્માઈલ મકરાણી : ખલીલ ધનતેજવી
ગિજુભાઈ બધેકા : મૂછાળી મા, વિનોદી
ગુલાબદાસ બ્રોકર : કથક
ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મન્સૂરી : સુમન યશરાજ
ગોવિંદ રામજી અરજણ : બકુલેશ
ગૌરીપ્રસાદ ઝાલા : ઉપેન્દ્ર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી : ધૂમકેતુ
ચંદુલાલ મણીલાલ દેસાઈ : વસંત વિનોદી
ચંદુલાલ શંકરલાલ ઓઝા : ચંદુ મહેસાનવી
ચંદ્રકાન્ત રેવાશંકર જોષી : પ્રસૂન
ચંદ્રકાન્ત શેઠ : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
ચંદ્રવદન બૂચ : સુકાની
ચંદ્રવદન મહેતા : ચાંદામામા
ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ : શશિશિવમ્
ચંપકલાલ હી. ગાંધી : સુહાસી
ચાંપશી વિ. ઉદ્દેશી : ચંદ્રાપીડ
ચિનુ મોદી : ઈર્શાદ
ચિનુભાઈ પટવા : ફિલસૂફ
ચીમનલાલ ગાંધી : વિવિત્સુ
ચુનિલાલ વર્ધમાન શાહ : સાહિત્યપ્રિય
ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ : દ્યુમાન્
ચુનીલાલ આશારામ ભગત : પૂ.મોટા
છોટાલાલ માસ્તર : વિશ્વવંદ્ય
જગન્નાથ દા. ત્રિપાઠી : સાગર
જન્મશંકર મહાશંકર બૂચ : લલિત
જમનાદાસ મોરારજી સંપત : જામન
જમિયતરામ કૃપારામ પંડયા : જિગર
જયશંકર ભોજક : સુંદરી
જયંતિ પટેલ : રંગલો
જયંતિલાલ દવે : વિશ્વરથ
જયંતીલાલ રતિલાલ ગોહેલ : માય ડિયર જયુ
જયોતીન્દ્ર દવે : અવળવણિયા
જિતુભાઈ પ્ર. મહેતા : દાલચીવડા
જીવણરામ લક્ષ્મીરામ દવે : જટિલ
જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર : પથિક પરમાર
ઝીણાભાઈ રતનજી દેસાઈ : સ્નેહરશ્મિ
ડાહ્યાભાઈ પી. દેરાસરી : બુલબુલ
ડાહ્યાલાલ દોલતરામ બારોટ : સારંગ બારોટ
તારક મહેતા : ઈન્દુ
ત્રિભુવન ભટ્ટ : મસ્ત કવિ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર : સુંદરમ્
દાનભાઈ દેશાભાઈ વાઘેલા : દાન વાઘેલા
દામોદર કે. ભટ્ટ : સુધાંશુ
દિનકર છોટાલાલ દેસાઈ : વિશ્વબંધુ
દિનકરરાય કેશવલાલ વૈદ્ય : મીનપિયાસી
દેવેન્દ્ર ઓઝા : વનમાળી વાંકો
ધનવંત ઓઝા : અકિંચન
ધનશંકર ત્રિપાઠી : અઝીઝ
ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર : મધુરમ્
ધીરુભાઈ ઠાકર : સવ્યસાચી
નગીનદાસ પારેખ : ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ
નટવરલાલ પંડયા : ઉશનસ્
નટુભાઈ ર. ઠક્કર : કલ્યાણયાત્રી, યાત્રિક
નરસિંહરાવ દિવેટિયા : જ્ઞાનબાલ
નવનીત મદ્રાસી : પલાશ
નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી : નસીર ઈસ્માઈલી
નૃસિંહપ્રસાદ ભટ્ટ : નાનાભાઈ
ન્હાનાલાલ કવિ : પ્રેમભક્તિ
પરમાનંદ મણીશંકર ભટ્ટ : ત્રાપજકર
પીતાંબર પટેલ : સૌજન્ય
પ્રફુલ્લ ન. દવે : ઈવા ડેવ
પ્રહલાદસિંહજી જો. ગોહિલ : રાજહંસ
પ્રાણજીવન પાઠક : આરણ્યક
પ્રિયકાન્ત પરીખ : કલાનિધિ
પ્રેમાનંદ સ્વામી : પ્રેમસખી
ફરીદમહંમદ ગુલામનબી મન્સૂરી : આદિલ મન્સૂરી
બકુલ ત્રિપાઠી : ઠોઠ નિશાળિયો
બચુભાઈ રાવત : શ્યામસુંદર યાદવ
બટુકભાઈ ડા. દલીચા : સ્વયંભૂ
બરકતઅલી ગુલામઅલી વીરાણી : બેફામ
બળવંતરાય ઠાકોર : સેહેની
બંસીધર શુકલ : ચિત્રગુપ્ત
બંસીલાલ વર્મા : ચકોર
બાબુભાઈ અંબાલાલ પટેલ : બાબુ દાવલપરા
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર : કાકાસાહેબ
બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ : પુનિત
બાલાભાઈ વીરચંદ દેસાઈ : જયભિખ્ખુ
બાળાશંકર કંથારિયા : ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ
ભગવતીકુમાર શર્મા : ભગીરથ, નિર્લેપ
ભાનુશંકર વ્યાસ : બાદરાયણ
ભોગીલાલ ગાંધી : ઉપવાસી
મગનભાઈ ભૂદરભાઈ પટેલ : પતીલ
મગનભાઈ લા. દેસાઈ : કોલક
મણિભાઈ મગનલાલ પટેલ : પરાજિત પટેલ
મણિશંકર ભટ્ટ : કાન્ત
મધુકાન્ત વાઘેલા : કલ્પિત
મધુસૂદન પારેખ : પ્રિયદર્શી
મધુસૂદન વલ્લભદાસ ઠક્કર : મધુરાય
મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ : મનહર દિલદાર
મનુ દવે : કાવ્યતીર્થ
મનુભાઈ ત્રિવેદી : સરોદ, ગાફિલ
મનુભાઈ રાજારામ પંચોલી : દર્શક
મહમુદમિયાં મહંમદ ઈમામ : આસીમ રાંદેરી
મહેન્દ્રકુમાર મો. દેસાઈ : કુમાર
મુકુંદ પી. શાહ : કુસુમેશ
મુકુંદરાય પટ્ટણી : પારાશર્ય
મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ : રાવણદેવ
મોહનભાઈ શંકરભાઈ પટેલ : કૃષ્ણ દ્વૈપાયન
મોહનલાલ તુ. મહેતા : સોપાન
મોહનલાલ પાર્વતીશંકર દવે : તરંગ
યશવંત શુકલ : સંસારશાસ્ત્રી, તરલ
યશવંત સવાઈલાલ પંડયા : હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જયવિજય
રઘુવીર ચૌધરી : લોકાયતસૂરિ
રણજિત પંડયા : કાશ્મલન
રણજિત મો. પટેલ : અનામી
રતિલાલ મૂળચંદ રૂપાવાળા : અનિલ
રમણભાઈ નીલકંઠ : મકરંદ
રમણભાઈ શં. ભટ્ટ : નારદ
રમણભારથી દેવભારથી ગોસ્વામી : દફન વીસનગરી
રમણિકલાલ દલાલ : પરિમલ
રમેશ ચાંપાનેરી : રસમંજન
રમેશ રતિલાલ દવે : તરુણપ્રભસૂરિ
રવિશંકર વ્યાસ : મહારાજ
રવીન્દ્ર સાકરલાલ ઠાકોર : સુકેતુ
રસિકલાલ પરીખ : મૂસિકાર
રાજેન્દ્ર કેશવલાલ શાહ : રામ વૃંદાવની
રાજેશ જયશંકર વ્યાસ : મિસ્કીન
રામચંદ્ર બબલદાસ પટેલ : સુક્રિત
રામનારાયણ વિશ્વનાથ પાઠક : દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ
લક્ષ્મીનારાયણ ર. વ્યાસ : સ્વપ્નસ્થ
લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર : ભિક્ષુ અખંડાનંદ
લાભશંકર ઠાકર : પુનર્વસુ
વજીરૂદ્દીન સઆદુદ્દીન : વ્રજ માતરી
વારિસહુસેન હુરોજાપીર અલવી : વારિસ અલવી
વિજયકુમાર વ. વાસુ : હિમાલય
વિજયરાય વૈદ્ય : વિનોદકાન્ત
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ : મધુકર
વેણીભાઈ પુરોહિત : આખાભગત
શંકરલાલ પંડયા : મણિકાન્ત
શંભુપ્રસાદ જોષીપુરા : કુસુમાકર
શામળદાસ મૂળદાસ સોલંકી : શ્યામસાધુ
શાંતિલાલ ના. શાહ : સત્યમ્
શાંતિલાલ મ. શાહ : પ્રશાંત
શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા : શેખાદમ
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ : કિરાત, વકીલ, રથિત શાહ, અરવિંદ મુનશી, તુષાર પટેલ
સુંદરજી બેટાઈ : દ્વૈપાયન, મિત્રાવરુણૌ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ : કલાપી
સૈફુદ્દીન ખારાવાલા : સૈફ પાલનપુરી
હરજી લવજી દામાણી : શયદા
હરિનારાયણ આચાર્ય : વનેચર
હરિપ્રસાદ ગો. ભટ્ટ : મસ્ત ફકીર
હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ : નિમિત્તમાત્ર
હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ : હરીશ વટાવવાળા
હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા : સોલિડ મહેતા
હર્ષદ મણિલાલ ત્રિવેદી : પ્રાસન્નેય
હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ : શૂન્યમ્
હિંમતલાલ મ. પટેલ : શિવમ્ સુંદરમ્
હિંમતલાલ રામચંદ્ર દવે : સ્વામી આનંદ
No comments:
Post a Comment