1.માઉસની પાંખે બ્રહ્માંડદર્શન
2012/02/blog-post_2541.htmlમાઉસની પાંખે બ્રહ્માંડદર્શન
તમારા કમ્પ્યૂટરના સ્ક્રીનમાં સમાઇ જાય એવડા ટચૂકડા, પણ આખા બ્રહ્માંડમાં ઊંડે સુધી નજર ફેરવી શકાય એવી જબરજસ્ત ક્ષમતાવાળા વર્લ્ડવાઇડ ટેલિસ્કોપની મદદથી. આ વર્લ્ડવાઇડ ટેલિસ્કોપ વાસ્તવમાં એક વેબ ૨.૦ વિઝયુઅલાઇઝેશન સોફ્ટવેર છે, જે તમારા કમ્પ્યૂટરને ટેલિસ્કોપમાં ફેરવી નાખે છે. આ સોફ્ટવેર એક વેબસાઇટ (www.worldwidetelescope.org) સ્વરૂપે અથવા ડાઉનલોડ કરી શકાય એવા સ્વરૂપમાં ઉપલબ્ધ છે. એને ચાલુ કર્યા પછી, પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં તરતાં મૂકાયેલાં બેસ્ટ ટેલિસ્કોપ્સ જે ઇમેજીસ કેપ્ચર કરી રહ્યાં છે એ તમે તમારા કમ્પ્યૂટર પર જોઈ શકો છો.
No comments:
Post a Comment