Clipart ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામ સેવા કેન્દ્ર ભલાડા. તા. માતર જી.ખેડા. બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ભલાડાનું ૧૯૭૭-૭૮ માં સ્વ.તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ એ મકાનનું ખાતમુરત કર્યું.

સુવિચાર : સારી રીતે જીવી જાણે તે સાચો કલાકાર છે - ગાંધીજી.....સાચું બોલવાની પણ એક રીત હોય છે, તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ ....... માતાનું હ્રદયએ બાળકની પાઠશાળા છે..... મુશ્કેલીઓનો સામનો કરવો તેનું નામ જીદગી..... વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી..... પોતાના દોસને પોતાની પહેલા મરવા દો.....પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે......મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે…...... મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર.....જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.–ડબલ્યુ એમ. ઈવાર્ટસ......બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.–ચાણક્ય......પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ......હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.–સ્વામી વિવેકાનંદ.......બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.–ડેલ કાર્નેગી.......સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.–ખલીલ જિબ્રાન........કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.-જે. કૃષ્ણમૂર્તિ...... જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી......... આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય.........જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ...........પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. –રવીન્દ્રનાથ ટાગોર.......... જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. –ગુરુ નાનક............ માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. –ઉમાશંકર જોશી.......... કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે.......... જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. –ડૉંગરે મહારાજ......... ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. –થોમસ પેઈન........... ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? –રવીન્દ્રનાથ ટાગોર......... હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન......... જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. –શ્રીમદ્ રાજચંદ્ર.......... આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન............. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. –ફાધર વાલેસ........... આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ........... બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી........... વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા........... જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ? –શેખ સાદી........... મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ? –ગોનેજ........... આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. –સ્વેટ માર્ડન........... જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ........... કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. –ગોલ્ડ સ્મિથ........... ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ........... દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ........... ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ........... ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. –ગાંધીજી........... જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી........... મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા........... માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ........... મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર........... તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! –રાજેશ વ્યાસ ‘મિસ્કીન’........... જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. –એડવિંગ ફોલિપ........... કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. –મોરારજી દેસાઈ........... હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. –ચાલટેન હેસ્ટન........... માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન........... વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ........... દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક........... દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ........... આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર........... જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય........... જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર........... ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? –કવિ કાલિદાસ........... જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. –આરિફશા........... એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં. –શરત્ચંદ્ર........... સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે. –કવિ કલાપી........... એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ........... સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય........... આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. –અર્લ વિલ્સન........... જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ. –ખલિલ જિબ્રાન........... જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ........... આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન........... ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ........... જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે. –જેરેમી ટેસર...........

Tuesday, 26 July 2022

પ્રવૃતિ અહેવાલ - ૨૦૨૨

 

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત

ગ્રામસેવા કેન્દ્ર ભલાડા . તા. માતર જી.ખેડા.

સ્થાપના : .સ.૧૯૪૨ 


વર્ષ : ૨૦૨૨ -૨૩ 


માસિક પ્રવૃતિ અહેવાલ 



જુન 


નર્સરી છોડ ઉછેર



ખેતી આયોજન -ઉનાળુ બાજરી કાપણી




ગ્રામસેવા કેન્દ્ર ભલાડા - ચોમાસું ડાંગર ધરૂવાડિયાની તૈયારી



વાલી સંપર્ક




વિશ્વ પર્યાવરણ દિવસ :  (૦૫-૦૬-૨૦૨૨)

























v પ્રાકૃતિક ખેતી - ઓનલાઈન વેબિનાર :  (૦૭-૦૬-૨૦૨૨)



v શાળા પ્રવેશ કાર્ય  :  (૧૩-૦૬-૨૦૨૨)





v વિશ્વ રકતદાતા દિવસ :  (૧૪-૦૬-૨૦૨૨)



















v ટેકનોલોજી દ્વારા શિક્ષણ  :  (૧૫-૦૬-૨૦૨૨)




v પુસ્તક – વપરાશ વસ્તુ વિતરણ :  (૧૬-૦૬-૨૦૨૨)









v વૃક્ષારોપણ :  (૧૭-૦૬-૨૦૨૨)











વિશ્વ યોગ દિવસ :  (૨૧-૦૬-૨૦૨૨)











કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ  :  (૨૫-૦૬-૨૦૨૨)














v ખેડૂત તાલીમ પ્રવાસ :  (૨૭-૦૬-૨૦૨૨)



વિદ્યાર્થી કેટલીક ક્ષણો









જુલાઇ 


v રથયાત્રા અને રાષ્ટ્રીય ડૉક્ટર  દિવસ  : (૦૧-૦૭-૨૦૨૨) 






v નોટો - ચોપડા તથા ફુટપટ્ટી - સંચાની ભેટ : (૦૩-૦૭-૨૦૨૨) 














v બાળ અભિમુખતા તાલીમ શિબિર : (૦૪-૦૭-૨૨ થી ૬-૦૭-૨૨ )





































v આરોગ્ય નિદાન કેમ્પ : (૦૫-૦૭-૨૨)
















v મહિલા રોજગાર તાલિમ માર્ગદર્શન : (૦૭-૦૭-૨૦૨૨)



v ઇતિહાસમાં ડૂબકી  : (૦૭-૦૭-૨૦૨૨)



v બાગ – બગીચાની સાર સંભાળ : (૦૮-૦૭-૨૦૨૨)




v ઘનતા અને કદ – પ્રયોગ : (૦૯-૦૭-૨૨)



v સૂક્ષ્મદર્શક દ્વારા અવલોકન  : (૧૧-૦૭-૨૨)




v બાળમેળો : (૧૨-૦૭-૨૦૨૨)























v ગુરૂપૂર્ણિમા ઉજવણી : (૧૩-૦૭-૨૨)



v ગૌરી વ્રતની ઉજવણી કેશગૂંથણ અને મહેદી હરીફાઈ : (૧૪-૦૭-૨૦૨૨)








v વેસ્ટમાંથી બેસ્ટ : (૧૫-૦૭-૨૨)







v સ્વાવલંબન પ્રવૃતિ : (૧૬-૦૭-૨૦૨૨):






v આર્યુવેદીક ઉકાળો : (૧૬-૦૭-૨૦૨૨):



v ગણિત સંદર્ભ સાહિત્ય  : (૧૭-૦૭-૨૨)




v સામાજિક વિજ્ઞાન – નકશો   : (૧૮-૦૭-૨૨)




v વાંચન – ગણન : (૧૯-૦૭-૨૨)



v આકાશગંગા   : (૧૯-૦૭-૨૨)



v ચિત્ર પરથી બાળ વાર્તા    : (૨૦-૦૭-૨૨)




 

v એબેકસ (મણકાઘોડી ) વૈદિક ગણિત : (૨૦-૦૭-૨૨)




v એકાગ્રતા અને સંતુલન પ્રાયોગિક : (૨૧-૦૭-૨૨)



 






















v                                                                   સી. આર. સી. શાળા મુલાકાત   : (૨૨-૦૭-૨૨)


v                                                                                                પ્રાણી ઓળખ   : (૨૪-૦૭-૨૨)







v પાઠ્ય પુસ્તક પૂઠાં – સ્વાવલંબન    : (૨૫-૦૭-૨૨)








v                                                               પૃથ્વીની ગતિ એન પ્રરિભ્રમણ : (૨૭-૦૭-૨૨)




                                            

                                  બાળ સંસદ  : (૨૮-૦૭-૨૨)


































v                                                                                 ઓળખપત્ર : (૨૯-૦૭-૨૨)








કેટલીક ક્ષણો















                                                                            ઓગષ્ટ 


v વજન અને ઊંચાઈ : (૦૧-૦૮-૨૦૨૨)



જીવન કૌશલ્ય : વસ્તુની ખરીદી : (૦૨-૦૮-૨૦૨૨)





v પેન્સિલ વેસ્ટમાંથી ચિત્ર આકાર : (૦૩-૦૮-૨૦૨૨)


 

v ડેન્ગ્યુ મચ્છર રોગ નિયંત્રણ માર્ગદર્શન : (૦૪-૦૮-૨૦૨૨)



 

v જીવન કૌશલ્ય : ઇ મેઇલ  : (૦૫-૦૮-૨૦૨૨)



 

લા ઉત્સવ : ક્લસ્ટર કક્ષા (ચિત્રકલા અને બાળકવિ) : (૦૫-૦૮-૨૦૨૨)



 

v પ્રજ્ઞા વર્ગ – અનાજ ઓળખ : (૦૬-૦૮-૨૦૨૨)



 

વૃક્ષારોપણ : (૦૭-૦૮-૨૦૨૨)













 v જીવન કૌશલ્ય : સમયની સાથે  : (૦૭-૦૮-૨૦૨૨)





v સ્વાવલંબન સાથે જીવનકૌશલ્ય  : કચરાપેટી : (૦૭-૦૮-૨૦૨૨) :















v સ્વાવલંબન સાથે જીવનકૌશલ્ય  – પગલૂછણિયા : (૦૮-૦૮-૨૦૨૨)










 


v વપરાશ સુવિધા સાથે જીવનકૌશલ્ય  (પંખા) : (૦૮-૦૮-૨૦૨૨)












v સજૅનાત્મક તાલીમ : (૦૯-૦૮-૨૦૨૨)


 









































 v વિશ્વ આદિવાસી દિવસ : માસ્ક  : (૦૯-૦૮-૨૦૨૨)



 

v સ્વાવલંબન સાથે જીવનકૌશલ્ય – રાખડી  : (૧૧-૦૮-૨૦૨૨)





















v દિવેલા કિટનુ વિતરણ : (૧૧-૦૮-૨૦૨૨)

                                           









v જીવનકૌશલ્ય : ગૂગલ મેપ : (૧૨-૦૮-૨૦૨૨)



v                                                                                        પ્રજ્ઞા વર્ગ : ( બટન પ્રવૃતિ ) :  (૧૪-૦૮-૨૦૨૨)



v રાષ્ટ્રીય પ્રતિકોની ઓળખ :  (૧૪-૦૮-૨૦૨૨)



v ૧૫મી ઓગષ્ટ : આઝાદી કા અમૃત મહોત્સવ : 


અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા"


 

v યોગાકાર (યોગ સાથે આકાર ) :  (૨૨-૦૮-૨૦૨૨)




v વેસ્ટમાંથી બેસ્ટ : જીવનકૌશલ્ય :  પ્લાસ્ટિક બોટલ કુંડા  :  (૨3-૦૮-૨૦૨૨)



v વેસ્ટમાંથી બેસ્ટ : પીવીસી પાઈપમાંથી છોડ ઉછેર  :  (૨૪-૦૮-૨૦૨૨)



v ૭૩મો‌ તાલુકા વન મહોત્સવ : (૨૫-૦૮-૨૦૨૧ )




v આપણો સાંસ્કૃતિક વારસો  :  (૨૫-૦૮-૨૦૨૨)



v સ્વાવલંબન સાથે જીવનકૌશલ્ય – ઉભા ઝાડુ  :  (૨૫-૦૮-૨૦૨૨)


v ઇકોફ્રેન્ડલી માટીના ગણેશ: જીવનકૌશલ્ય   :  (૨૬-૦૮-૨૦૨૨)


v તુલસી ઉકાળો : આર્યુવેદનો મહિમા :  (૨૬-૦૮-૨૦૨૨)




v છોડ વિતરણ :  (૨૭-૦૮-૨૦૨૨)


v પ્રજ્ઞા વર્ગ – ધ્વનિ શિક્ષણ : (૨૭-૦૮-૨૦૨૨)


v જીવન કૌશલ્ય : બળતણ બચત :  (૨૭-૦૮-૨૦૨૨)




v પશુધન સંભાળ :  ( ૨૯-૦૮-૨૦૨૨)



સમાચાર પ્રવૃતિ આવૃતિ 





સપ્ટેમ્બર 

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી :  

(-૦૯-૨૦૨૨ થી ૧૫-૦૯-૨૦૨૨)


·         સ્વચ્છતા શપથ દિવસ – ૧-૦૯-૨૦૨૨  મુખ્ય હેતુ :  સ્વચ્છતા સપથ કાર્યક્રમ , સ્વચ્છતા વિષે સંકલ્પ ,માસ્ક ,સલામત અંતર , હાથની સ્વચ્છતા , જાગૃતિ સંદેશ  આપવો

·         સ્વચ્છતા જાગૃતિ  દિવસ – ૨-૦૯-૨૦૨૨  મુખ્ય હેતુ :  આરોગ્યનું મહત્વ , માતા પિતાને ઘરમાં આરોગ્ય અને સ્વચ્છતા વિષે જાગૃત કરવા, શાળા સંસ્થાના ખૂણામાં સ્વચ્છતા સુધીઓ ઊભી કરવી , દૈનિક ક્રિયા , સૌચાલયનો ઉપયોગ , પાણીનો ઉપયોગ , હવા ઉજાસ ,કચરાનું વ્યવસ્થાપન , પીવાના પાણીની વ્યવસ્થા , વરસાદી પાણી સંગ્રહ , શાળા જાળાં સફાઇ

·         સ્વચ્છતા જાગૃતિ  દિવસ – ૩-૦૯-૨૦૨૨  મુખ્ય હેતુ :  રસીકરણ થીમ પ્રચાર , કોવિડ સલામતી અંગે પ્રચાર 

·         ગ્રીન સ્કૂલ જુંબેશ – ૫-૦૯-૨૦૨૨  મુખ્ય હેતુ :  રસીકરણ ,કોવિડ સલામતી, સિંગલ યુજ પ્લાસ્ટિક નાબૂદી સૂત્રો અને પોસ્ટરો બનાવવા , જળસંરક્ષણ વિષે બાળકોમાં જાગૃતિ લાવવી , પાણીનો બગાડ  ન કરતાં બાળકોને શીખવવું

·         સ્વચ્છતા ભાગીદારી દિવસ – ૫-૦૯-૨૦૨૨  સોમવાર

મુખ્ય હેતુ :  શાળા પરિસર અને સૌચાલય સ્વચ્છતા સ્પર્ધા , સ્વચ્છતા પર ચિત્રકામ, અભિનય કવિતા , સ્લોગન લેખન સ્પર્ધા નિબંધ લેખન – કોવિડ ૧૯ – રિસ્પોન્સીવ સ્કૂલ

·         હેન્ડ વોશ દિવસ – ૮-૦૯-૨૦૨૨  અને ૯-૦૯-૨૦૨૨ મુખ્ય હેતુ :  હાથ ધોવાનું મહત્વ , જમ્યા પછી અને પહેલા હાથ ધોવાની ટેવ પાડવી , પાણી નો બગાડ ના થાય તે જોવું , હાથ ધોવાનું પાણી શાળા બગીચામાં જાય તેવી વ્યવસ્થા કરવી , પાણીથી થતાં રોગ , હાથની સલામતી અને સ્વચ્છતા

·         વ્યક્તિગત સ્વચ્છતા – ૧૦-૦૯-૨૦૨૨ થી ૧૧-૦૯-૨૦૨૨

મુખ્ય હેતુ :  દ્રશ્ય –શ્રાવ્ય દ્વારા સ્વચ્છતા જાગૃતિ , નખ સ્વચ્છતા , સ્વચ્છ કપડાં , ખુલ્લામાં થુંકવાનો નિષેધ , ચપ્પલ પહેરવા ટેવ પાડવી, દાંત સફાઇ  

·         સ્વચ્છ શાળા પ્રદર્શન – ૧૨-૦૯-૨૦૨૨ મુખ્ય હેતુ :  કચરાપેટી બનાવવી ,

·         સ્વચ્છતા એક્સન પ્લાન – ૧૩-૦૯-૨૦૨૨ થી ૧૪-૦૯-૨૨  મુખ્ય હેતુ :  એસ. એમ. સી/ મિટિંગમાં સ્વચ્છતા જાગૃતિ ચર્ચા , વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્વચ્છતા અંગે 



જીવન કૌશલ્ય : પેન ડ્રાઈવ : (૦૧-૦૯-૨૦૨૨



v પ્રજ્ઞા વર્ગ – રઘુ રમકડું  : (૦૨-૦૯-૨૦૨૨) 




v જીવન કૌશલ્ય : આકસ્મિક આગ સામે ફાયરસેફ્ટી :  ( ૦૩-૦૯-૨૦૨૨)




v આનંદનો મેળો : (૪-૦૯-૨૦૨૨)


v શિક્ષક દિનની ઉજવણી   : (૫-૦૯-૨૦૨૨)



v  જીવન કૌશલ્ય : છોડ ઉછેર કુંડા : (૦૭-૦૯-૨૦૨૨) 





જીવન કૌશલ્ય : સ્વાસ્થ જાળવણી : (૮-૦૯-૨૦૨૨



v વેસ્ટમાંથી બેસ્ટ : હરતું ફરતું વોશ બેસિન :  (૦૯-૦૯-૨૦૨૨)


 v ગ્રામ જીવન પદયાત્રા  : ( ૧૦-૦૯-૨૦૨૨)




v હ્રદયની રચના અને કાર્ય: વિજ્ઞાન  : (૧૦-૦૯-૨૦૨૨)

 

v ઇકો ક્લબ : વીજળી બચાવો અભિયાન  : (૧૧-૦૯-૨૦૨૨)



v પ્રજ્ઞા વર્ગ : રંગપુરણી  ( ૧૨-૦૯-૨૦૨૨)




v માનવ કંકાલ તંત્ર  : વિજ્ઞાન : ( ૧૫-૦૯-૨૦૨૨)



v વિશ્વ ઓઝોન દિવ


સ : ( ૧૬-૦૯-૨૦૨૨)




v ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા  : ( ૧૭-૦૯-૨૦૨૨)




v અવકાશી વીજળી  : વિજ્ઞાન : (૧૮-૦૯-૨૦૨૨) 




v ગ્રામ જીવન પદયાત્રા  : ( ૧૯-૦૯-૨૨ થી ૨૩-૦૯-૨૨ )




v બીજ વાવવું  : પર્યાવણ :  ( ૨૦-૦૯-૨૦૨૨)



v પ્રાકૃતિક ખેતી – વર્કશોપ   : (૨૧-૦૯-૨૦૨૨)




v જીવન કૌશલ્ય : ટ્રાફિકના નિયમો  : ( ૨૨-૦૯-૨૦૨૨)




v રોજિંદા અંગ્રેજી શબ્દો   : ( ૨૩-૦૯-૨૦૨૨)




v પ્રજ્ઞા વર્ગ – દિવાસળી – આકાર અને ખૂણા  : (૨૫-૦૯-૨૦૨૨)




v કાપડ બનવાની રીત : વિજ્ઞાન : (૨૬-૦૯-૨૦૨૨)




v પ્રજ્ઞા વર્ગ – એકાગ્રતા સાથે તીવ્રતા  : (૨૭-૦૯-૨૦૨૨) 




v આસપાસ – વિજ્ઞાન  : પાણીના મિશ્રણ પ્રક્રિયા  ( ૨૮-૦૯-૨૦૨૨)





પ્રજ્ઞા વર્ગ – સ્વાદ પારખવો : (૨૯-૦૯-૨૦૨૨











ઓક્ટોમ્બર 


v રજી ઓક્ટોબર – ગાંધી જ્યંતિ :(૦૨-૧૦-૨૦૨૨):




v દાન : (૦૩-૧૦-૨૨) 




v નવરાત્રી મહોત્સવ  : (૦૪-૧૦-૨૨)




v ઇકો ક્લબ :ઔષધીય વનસ્પતિ ઓળખ : (૦૫-૧૦-૨૨)




v સ્વચ્છતા - નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા  : ( ૦૬-૧૦-૨૨)



v પ્રવૃતિ કાર્ય : (watch your watch) ધોરણ- ૪  :   : (૦૬-૧૦-૨૨) 



 

v ભૂકંપ : ( ૦૭-૧૦-૨૨ )



v પ્રજ્ઞા વર્ગ – સંખ્યા જ્ઞાન  : (૦૮-૧૦-૨૨) 



v ખેતી કિટ વિતરણ : રાઇડા ( ૦૯-૧૦-૨૦૨૨)



v ગૂજરાત વિદ્યાપીઠ  સ્થાપના દિન : ( ૧૮-૧૦-૨૦૨૧




v રક્તદાન શિબિર : ( ૩૦-૧૦-૨૦૨૧ )




નવેમ્બર 


v જંપીગ જપાંગ :   : (૧૦-૧૧-૨૨) 



રાષ્ટ્રીય બાળ દિન ઉજવણી : ( ૧૪-૧૧-૨૦૨૨)




v અખબારી નોંધ : ( ૧૫-૧૧-૨૦૨૨)




v ચિત્ર પ્રતિબિંબ : ( પ્રજ્ઞા વર્ગ)  : ( ૧૬-૧૧-૨૦૨૨)




v વાર્તા સ્પર્ધા    આર. સી. કક્ષાની માતર તાલુકાના પે સેન્ટર માલાવાડા 

( ૧૭-૧૦-૨૦૨૨)




v જીવન કૌશલ્ય ( ૧૦૮ )   : ( ૧૮-૧૦-૨૦૨૨)




v યોગ  : ( ૧૯-૧૧-૨૦૨૨)




v અંકો સાથે ઉતાર – ચઢાવ  ( પ્રજ્ઞા વર્ગ)  : ( ૧૬-૧૧-૨૦૨૨)



v એકમ -ગાડું અને પૈડાં : ( વર્તુળ – ગણિત ) ( ૨૧-૧૧-૨૦૨૨)




v મતદાન જાગૃતિ રેલી  : ( ૨૨-૧૧-૨૦૨૨)




v વનસ્પતિના ભાગો : ( પ્રજ્ઞા વર્ગ)  : (૨૬-૧૧-૨૨)



v ઇકો ક્લબ – વૃક્ષોની માવજત અને જતન : ( ૨૦-૧૧-૨૦૨૨)




v કેલેસ્તાની દાવ   : ( ૨૬-૧૧-૨૦૨૨)



v રાષ્ટ્રીય દૂધ દિવસ : ( ૨૬-૧૧-૨૦૨૨)




v બંધારણ દિવસ: ( ૨૬-૧૧-૨૦૨૨)




v પત્ર લેખન : ( ૨૮-૧૧-૨૦૨૨)



v ર્દશ્ય , દ્રષ્ટિ અને આકાર  : ( પ્રજ્ઞા વર્ગ)  : (૨૬-૧૧-૨૨)








ડિસેમ્બર 


v વિશ્વ કોમ્યુટર સાક્ષરતા દિવસ  : (૦૧-૧૨-૨૨) 





v રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ  : (૦-૧૨-૨૨) 




v આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ  દિન  : (૦૩-૧૨-૨૨) 




v રાષ્ટ્રીય નૌસેના દિવસ  : (૦૪-૧૨-૨૦૨૨) :



v ભૂમિની રૂપરેખા અને જમીનના સ્તરો : (૦૫-૧૨-૨૨) 



v જીવન કૌશલ્ય : બેન્ક સ્લીપ ભરવી : (૦૭-૧૨-૨૨) 




v ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન : (સી. આર. સી. કક્ષા)  (૦૮-૧૨-૨૨) 



































































v કિશોર મૈત્રીપૂર્ણ સ્વાસ્થ : (૦૯-૧૨-૨૨) 




v વાહન ઓળખ : પ્રજ્ઞા પ્રવૃતિ (૧૧-૧૨-૨૨



v માટીની મજા ( પ્રજ્ઞા વર્ગ )  : (૧૨-૧૨-૨૨) 




v સલાડઉત્સવ  : (૧૩-૧૨-૨૨) 




v પર્ણના ભાગો  : (૧૪-૧૨-૨૨) 




v સરદાર પટેલ પુણ્યતિથિ : (૧૫-૧૨-૨૨) 





v કાગળ કામ ( પ્રજ્ઞા વર્ગ )  : (૧૬-૧૨-૨૨) 




v સ્વચ્છતા આપણું કામ : (૧૮-૧૨-૨૨) 




v શાળા ગૌરવ  : (૨૦-૧૨-૨૨) 


વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા યોજાતી “ વિચાર ક્રાંતિ અભિયાન”  તાલુકા કક્ષાએ યોજાઇ જેમાં કુલ – ૨૫૦૦ વિદ્યાર્થી

નિવાસી શાળા ભલાડામાં ધોરણ – ૫ માં અભ્યાસ કરતાં
જિગરકુમારે  પ્રથમ અને શાહીરકુમારે દ્વિતીય સ્થાન


v દાન : (૨૧-૧૨-૨૨) 




v પ્રાણી બચ્ચા ઓળખ સાથે રંગપુરણી ( પ્રજ્ઞા વર્ગ )  : (૨૨-૧૨-૨૨) 




v એક લાઇન ચિત્ર : (૨૩-૧૨-૨૨) 



v રાષ્ટ્રીય ગ્રાહક દિવસ : (૨૪-૧૨-૨૨) 




v વેસ્ટમાંથી બેસ્ટ  : (૨૬-૧૨-૨૨) 




v સ્વેટર ભેટ : (૨૮-૧૨-૨૨) 







No comments:

Post a Comment