Clipart ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત ગ્રામ સેવા કેન્દ્ર ભલાડા. તા. માતર જી.ખેડા. બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ભલાડાનું ૧૯૭૭-૭૮ માં સ્વ.તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ એ મકાનનું ખાતમુરત કર્યું.

સુવિચાર : સારી રીતે જીવી જાણે તે સાચો કલાકાર છે - ગાંધીજી.....સાચું બોલવાની પણ એક રીત હોય છે, તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને. –મોરારજીભાઈ દેસાઈ ....... માતાનું હ્રદયએ બાળકની પાઠશાળા છે..... મુશ્કેલીઓનો સામનો કરવો તેનું નામ જીદગી..... વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી..... પોતાના દોસને પોતાની પહેલા મરવા દો.....પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે......મનુષ્ય ને બોલવાનું સીખતા લગભગ બે વર્ષ લાગે છે…પણ શીખ્યા પછી શું બોલવું એ સીખતા આખી જિંદગી વીતી જાય છે…...... મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર.....જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.–ડબલ્યુ એમ. ઈવાર્ટસ......બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.–ચાણક્ય......પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. –વેન્ડેલ ફિલિપ્સ......હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી, પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.–સ્વામી વિવેકાનંદ.......બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.–ડેલ કાર્નેગી.......સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.–ખલીલ જિબ્રાન........કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.-જે. કૃષ્ણમૂર્તિ...... જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી......... આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે. –ચાણક્ય.........જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ? –બબાભાઈ પટેલ...........પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. –રવીન્દ્રનાથ ટાગોર.......... જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો. –ગુરુ નાનક............ માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે. –ઉમાશંકર જોશી.......... કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. –હરીન્દ્ર દવે.......... જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે. –ડૉંગરે મહારાજ......... ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે. –થોમસ પેઈન........... ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ? –રવીન્દ્રનાથ ટાગોર......... હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે. –આલબર્ટ આઈન્સ્ટાઈન......... જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. –શ્રીમદ્ રાજચંદ્ર.......... આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઈટૉન............. દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે. –ફાધર વાલેસ........... આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી. –સંત તુલસીદાસ........... બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે. –વિનોબાજી........... વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે. –શ્રી મોટા........... જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ? –શેખ સાદી........... મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ? –ગોનેજ........... આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે. –સ્વેટ માર્ડન........... જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે. –ધૂમકેતુ........... કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે. –ગોલ્ડ સ્મિથ........... ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે. –પ્રેમચંદ........... દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી. –રવીન્દ્રનાથ........... ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે. –રહીમ........... ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ. –ગાંધીજી........... જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ. –કાંતિલાલ કાલાણી........... મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. –મધર ટેરેસા........... માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ. –ફાધર વાલેસ........... મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે. –રવીન્દ્રનાથ ટાગોર........... તારું જો કશું યે ના હોય તો છોડીને આવતું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું ! –રાજેશ વ્યાસ ‘મિસ્કીન’........... જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે. –એડવિંગ ફોલિપ........... કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. –મોરારજી દેસાઈ........... હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. –ચાલટેન હેસ્ટન........... માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન........... વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ........... દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. –લોકમાન્ય ટિળક........... દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. –ધૂમકેતુ........... આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે. –જોન ફ્લેયર........... જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. –શંકરાચાર્ય........... જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. –શ્રીમદ્ રાજચંદ્ર........... ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે. ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? –કવિ કાલિદાસ........... જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. –આરિફશા........... એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી; ઉંમર અને બુદ્ધિથી નહીં. –શરત્ચંદ્ર........... સુખ પતંગિયા જેવું ક્ષણિક છે એની પાછળ પડો એટલું વધારે દોડાવે; પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવશો તો આવીને હળવેથી તમારા ખભા પર બેસી જશે. –કવિ કલાપી........... એવું કોઈ પણ માણસ જગતમાં જન્મ પામતું નથી કે જેને માટે કોઈ પણ કામ નિર્માણ ન થયું હોય. –લોવેલ........... સમર્થ માટે કોઈ વસ્તુ ભારે નથી, વ્યવસાયીને કોઈ પ્રદેશ દૂર નથી, સુવિધાવાનો માટે કોઈ વિદેશ નથી અને પ્રિય વાણી બોલનાર માટે કોઈ પરાયું નથી. –ચાણક્ય........... આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે. –અર્લ વિલ્સન........... જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ. –ખલિલ જિબ્રાન........... જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે. –લૂઈ જિન્સબર્ગ........... આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો. –જનરલ એબ્રગોન........... ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે. જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ. –સરદાર પટેલ........... જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે. –જેરેમી ટેસર...........

Friday, 28 June 2019

પ્રવૃતિ અહેવાલ - ૨૦૧૯ - ૨૦



ગૂજરાત વિધાપીઠ અમદાવાદ સંચાલીત ગ્રામસેવાકેન્દ્ ભલાડા

અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ભલાડા  





  •      બાલવાડી શિબિર : (૧૫-૫-૧૯  થી ૨૨-૫-૧૯)










  •    કૌશલ્ય તાલીમ શિબીર : (તા ૨૯-૫-૧૯ થી તા ૩-૦૬-૧૯)











  •            અખબારમાં પ્રવૃતિ આવૃતિ :











  •     બાળ મજૂરી અટકાવો – જાગૃતિ દિવસ (૧૨-૬-૧૯)









અખબારમાં પ્રવૃતિ આવૃતિ : 





  •      સ્વાવલંબન પ્રવૃતિ : (૧૯-૬-૧૯): ( ડીટર્જંન્ટ પાઉડર,માથામાં નાખવાનું તેલ અને ફિનાઇલ )








  •             વિશ્વ યોગ દિનની ઉજવણીઃ  ૨૧૨૦૧






     

  •     દાન :   (૨૦૧૯):





                                                 અખબારમાં પ્રવૃતિ આવૃતિ : (૨૫-૬-૧૯)
                                                        

                                                                                 
  •       બાળ વૈજ્ઞાનિક પ્રવૃતિ પ્રોજેકટ ( ક્યુયાર કોડ ) :       


         








  •     રાષ્ટ્રીય ચશ્મા દિવસ : (૨૭-૬-૧૯)




વિશ્વ સોશિયલ મીડિયા દિવસ  : (૩૦--૨૦૧૯ ):


                                                                                       
  •     ખેડૂત દિનની ઉજવણી : (૩-૭-૨૦૧૯):





      v બાળ અભિમુખતા તાલીમ શિબિર : (૩-૭-૨૦૧૯ અને ૫-૭-૨૦૧૯ ):
     (બાળ વૈજ્ઞાનિક પ્રવૃતિ,કાગળ કામ,બાળગીત ,અભિનય ગીત ,અંધશ્રદ્ધા,વેસ્ટમાથી બેસ્ટ )















         
                           
              ઇકોફ્રેન્ડલી રાખડી બનાવવાની શરૂઆત 








                                
                                        
            
                           વેસ્ટમાથી બેસ્ટ 
                (કોથળામાથી  પગલુછણિયા ,કંકોત્રીમાથી કાર્ડ અને કવર )
                                                     






                                                        

                                                        
                                                         

                                         
 કેશાકર્ષણ વિજ્ઞાનનો સિદ્ધાંત દ્વારા રોપા ઉછેર 
                                         



વલ્ડ ચોકલેટ ડે (૭-૭-૨૦૧૯):





   
   v વૃક્ષારોપણ કાર્ય : (૭-૭-૨૦૧૯):
                                             

                                         






                                                         
                                                     અખબારમાં પ્રવૃતિ આવૃતિ
                                                                                   







                         v  શાળા આરોગ્ય તપાસણી  ૯૨૦૧૯

                                                    



                પ્ર।યોગીક શિક્ષણ (૧૩-૯-૧૯):

                        



                           
                                                                   



   


                                       સ્વાવલંબન પ્રવૃતિમાં કંપોસ્ટ ખાતર : (૧૪-૭-૧૯)
                                                

ગુરુપૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ 



                                                                       
                                     બાળ સુરક્ષા ,બાળ સંસ્કાર ,બાળગોષ્ઠી કાર્યશાળા    : (૧૭૨૦૧૯):

                                                                           



                                                                                                        
                                                        અખબારમાં પ્રવૃતિ આવૃતિ

   
                                                                                                 

                                       
સંગીત તાલીમ :  ૧૯--૨૦૧૯  થી  ૨૦-૭-૧૯ :

                                                                           



  •      ચંદ્રશેખર  આઝાદની જ્ન્મજ્યંતિ : ( ૨૩-૭-૧૯) 
                                                     


                                                                               


                                                                                                   
  •     ચંદ્રયાન -૨ પરીક્ષણ  :  ૨૪--૨૦૧૯  :
                                                       
 

 v  બાળ વાતાવરણ પરીષદ : ( ૨૭-૭-૧૯ થી ૨૮-૭-૧૯) 







                                                   
                              અખબારમાં પ્રવૃતિ આવૃતિ
                                                         
                                                    
                                       v  વૃક્ષારોપણ   : ( ૨-૮-૧૯ ) 

                                                   




                  v કઠપૂતળી દ્વારા શિક્ષણ અને સ્વાવલંબન પ્રવૃતિ : (--૧૯):


                                                                    




                                           વલ્ડ ડીજાઈન ડે - સેમિનાર ( indus uni)
                                                         
                                                    

                                         
                                            પાચ હજાર રુપિયાનું ઈનામ અને પ્રમાણપત્ર વિજેતા :
                                                                               
                                                   ધોરણ - ૬   વિકેશભાઈ ભરતભાઇ ભગોરા .
                                                          




                    વેસ્ટમાથી બેસ્ટ ( બાળ મુતરડી ) : ( ૭-૮-૧૯ )
                                              



                      રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ : ( ૮-૮-૧૯ )

                                            






                              આંખની તપાસ: ( ૯-૮-૧૯ )


                                            



  વિક્રમ સારાભાઈ – જન્મ જ્યંતિ- વિજ્ઞાનોત્સવ દિન: (૧૨-૮-૧૯):

                                                     


                          શારીરિક શિક્ષણ તાલીમ શિબિર : (૧૪-૮-૧૯):

                                               











                                           
   ૧૫મી ઓગષ્ટ ( ૭૩માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ) અને રક્ષાબંધનની ર્ઉજવણી  : (૧૫-૮-૧૯):

                                                                  


















             જ્ન્માષ્ટમી વેકેશન – વાલી સંમેલન  : (૧૭-૮-૧૯):

                                                 






         પાયલોટ પ્રોજેકટ વિજ્ઞાનના પ્રયોગોની  તાલીમ – ગૂજરાત વિદ્યાપીઠ   : (૧૯-૮-૧૯):

                                                                        




  
                        મચ્છર દવા છંટકાવ  અને જળ શુદ્ધિકરણ : (૨૮-૮-૧૯):

                                                                     
  
                                 ફિટ ઈન્ડિયા  મૂવમેન્ટ અને સ્પોર્ટ્સ ડે   : (૨૯-૮-૧૯):

                                                                     




                                                                          

ઇકોફ્રેન્ડલી ગણેશ અને માટીના રમકડાંની તાલીમ : (૩૦-૮-૧૯):












                          
                        અખબારમાં પ્રવૃતિ આવૃતિ: 
             
                                             






                                           પુસ્તક પરબ  : (૧-૯-૧૯)

                                                                              



                                           બાગ – બગીચાની સાર સંભાળ .: (૪-૯-૧૯)

                                                                 







શિક્ષક દિનની ઉજવણી    : ( ૫-૮-૧૯ )






ખેલ મહાકુંભ

ખેલ મહાકુંભમાં  બહેનોએ કબડ્ડીમાં તાલુકામાં દ્વિતીય સ્થાન મેળવ્યું , જ્યારે યોગમાં તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જ્યારે ૨૦૦ મીટર દોડમાં તાલુકામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો  શાળાનું ગૌરવ વધાર્યું હતું .









અખબારમાં પ્રવૃતિ આવૃતિ: 







" પ્લીકર"  એપ્લિકેશન 






વન મહોત્સવ - ખેડા .( પોલીસ અધિક્ષક ખેડા જિલ્લો  ) 







                         વિજ્ઞાન ,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન : ( ૭-૮-૧૯ ) 

                                                          






















આરોગ્યલક્ષી મુલાકાત (માનવ સંશાધન મંત્રાલય ) : ( ૧૦-૯-૧૯ )








 ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર સ્પર્ધા  : ( ૧૧-૯-૧૯ ) 




v  સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી   : ( ૧૧-૯-૧૯ ) 








                                                      જ્ન્મ દિવસની ઉજવણી    : ( ૧૨-૯-૧૯ )

                                                                             


                                                               માટીના ગણેશ વિસર્જન : 

                                                                            


                                          
                                       પૂજ્ય બાપુને પત્ર સ્વચ્છતા વિષે   : ( ૧૩-૯-૧૯ )


                                                                     



                     બૃહદ વૃક્ષારોપણ અને બાળ કિશાન ગોષ્ઠિ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી  : ( ૧૭-૯-૧૯ )

                                                                 
                                                                     





                                                                           
                                           ખેલ મહાકુંભ

                                         ૨૦૦ મીટર દોડમાં ભાઈઓમાં જિલ્લામાં દ્વિતીય (૧૭-૯-૧૯) 

                                                                          


v  નવતર પ્રયોગ   :ઘઉની કોફી
 
 ( ૧૯-૯-૧૯ )



v  ઔષધિય ઉકાળાનું વિતરણ અને બેન્કની શરૂઆત     : ( ૨૧-૯-૧૯ )
    

                                                                       









           તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન  : ( ૨૭-૯-૧૯ ):






v  કલા ઉત્સવ : ( ૨૭-૯-૧૯ )




શહિદ ભગતસિહ જન્મજયંતી   : ( ૨૮-૯-૧૯ )



v  હિન્દી વિદ્યાપીઠ પરીક્ષા  : ( ૨૯-૯-૧૯ )






v રજી ઓક્ટોબર –ગાંધી જ્યંતિ  : (-૯-૧૯):











v ઇંગ્લીશ  સ્પીકિંગ  તથા " વ્યાકરણ " ના વર્ગો: (-૧૦-૧૯):



v પ્રાથમિક સારવાર નિદાન કેમ્પ : (-૧૦-૧૯):





v આરોગ્યલક્ષી લોહીની તપાસ  : (-૧૦-૧૯):





v સ્વચ્છતાના કામકડાં  : (-૧૦-૧૯):



v એકાના ગરબા 




v નવતર પ્રયોગ : (-૧૦-૧૯): 




v ગુજરાત સરકારના પર્યટન વિભાગની મુલાકાત : (૧૦-૧૦-૧૯): 











v પશુ સારવાર કેમ્પ  : (૧૫-૧૦-૧૯):











ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષની ઉજવણી

(૧૮-૧૦-૧૯):


























સૂર્ય ઉર્જા અંતર્ગત સાવી સોલર શિબિર - ઇકો ટુરિજમ પરીએજ  



v ગૂજરાત વિદ્યાપીઠ – ૬૬ મો પદવીદાન સમારંભ : (૨૨-૧૦-૧૯)
















v દિવાળી વેકેશન : વાલી સંમેલન: (૨૩-૧૦-૧૯ ) :






બાળ દિન : (૧૪-૧૧-૧૯)





v  પી.એસ.આઈ.ની કેન્દ્ર મુલાકાત  (૧૬-૧૧-૧૯ ) :





v  રાણી લક્ષ્મીબાઈ જ્ન્મ દિવસની ઉજવણી   (૧૯-૧૧-૧૯ ) :


v  વિશ્વ શૌચાલય દિનની  ઉજવણી   (૧૯-૧૧-૧૯ ) :




v  ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષ ની  ઉજવણી   (૨૨-૧૧-૧૯ ) :
























v  વ્યસન નિર્મૂલન અને કેન્સર જાગૃતિ કાર્યક્રમ   (૨૩-૧૧-૧૯ ) :




વેસ્ટમાથી બેસ્ટ - (ટાયર)












v એન.એસ.એસ. શિબિર : (૨૮-૧૧-૧૯) થી (૪-૧૨-૧૯) 


































દાન : થાળી,વાટકી ,ચમચી અને પાણી પીવાનો ગ્લાસ . (૬-૧૨-૧૯)



આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન  : (૧૦-૧૨-૧૯) :








v શતાબ્દી વર્ષની ઉજવણી    : (૧૦-૧૨-૧૯) :



v શતાબ્દી વર્ષની ઉજવણી    : (૧૧-૧૨-૧૯) :

સૌર ઉર્જા યોજના અને રૂફટોપ યોજના વિષે માહિતી




v    શતાબ્દી વર્ષની ઉજવણી    : (૧3-૧૨-૧૯) :

શેખુપુર ગામમાં પશુપાલન સારવાર નિદાન કેમ્પ 







v શતાબ્દી વર્ષની ઉજવણી    : (૧૪-૧૨-૧૯) :

વૃદ્ધાશ્રમ નાર વડીલો માટે ચારૂસેટ હોસ્પીટલ  ચાંગા ના સહયોગથી આરોગ્ય  કેમ્પ




v બાહ્ય પરીક્ષા ( અંગ્રેજી તથા સંસ્કૃત )   : (૧૫-૧૨-૧૯) :



v ફિટ ઈન્ડિયા મુવમેંટ  (સ્વદેશી રમતોનું આયોજન ) : (૧૬-૧૨-૧૯)  થી (૨૧-૧૨-૧૯)
  મેજિકલ સોમવાર  પ્રથમ દિવસ : યોગ- ૩ મિનિટ 



ટેમ્પટિંગ મંગળવાર-  બીજો દિવસ : યોગ - ૪ મિનિટ 



v દાન – સ્વેટર : (૧૭-૧૨-૧૯ ) :













v શતાબ્દી વર્ષની ઉજવણી    : (૧૮-૧૨-૧૯) :

આંખ નિદાન કેમ્પ સીજીવાડા
 





v વેસ્ટમાથી બેસ્ટ : ( તૂટેલા માટલામા  અને ખાલી કલરના ડબામાં છોડ ઉછેર ) (૧૯-૧૨-૧૯):






v શતાબ્દી વર્ષની ઉજવણી   : નેચર  ગાઈડ તાલીમ : (૨૦-૧૨-૧૯) :






v પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા :     ( ૨૧-૧૨-૧૯ ):

v ૧૨મો બાળ રમતોત્સવ  (૨૩-૧૨-૧૯ )  :





















v શતાબ્દી વર્ષની ઉજવણી :(૨-૧-૨૦૨૦):






v એન.એસ.એસ શિબીરાથીઓની કેન્દ્ર મુલાકાત  :(૪-૧-૨૦૨૦):































v શતાબ્દી વર્ષની ઉજવણી : આંખ તપાસ . ભલાડા. (-૧-૨૦૨૦): 







v શતાબ્દી વર્ષની ઉજવણી :(-૧-૨૦૨૦): 

વિજ્ઞાન કાર્યશાળા








v શતાબ્દી વર્ષની ઉજવણી :(-૧-૨૦૨૦):

સંસ્કાર કાર્યક્રમ 








v બાળ મેળો  :(-૧-૨૦૨૦): 













સુભાષ ચંદ્ર બોઝ  જ્ન્મજ્યંતિ: (૨૩-૦૧-૨૦૨૦ )






v શૈક્ષણિક મૂલ્યાંકન મુલાકાત : (૨૪-૦૧-૨૦૨૦ ):




v વાનગી સ્પર્ધા : (૨૫-૦૧-૨૦૨૦ ):















૨૬મી જાન્યુઆરી 





v ખેડૂત પ્રવાસ   : (૨૮-૦૧-૨૦૨૦ ):









v ગાંધી નિર્વાણ દિન - શહિદ દિન  : (૩૦ -૦૧-૨૦૨૦ ):









v વિશ્વ જળ પલ્વિત દિવસ:  (૩-૨-૨૦૨૦): 












v બાળ મેળો – પેટલાદ (૯-૨-૨૦૨૦):










સર્વોદય મેળો  (૧૨-૨-૨૦૨૦):   
























અખબારમાં પ્રવૃતિ આવૃતિ :






v રાષ્ટ્રીય કૃમિ  જાગૃતિ અને બાળ  આરોગ્ય માર્ગદર્શન    (૨૧-૨-૨૦૨૦):






v બી.આર.સી .કૉઓડિનેટર મુલાકાત  : (૨૫- ૦૨-૨૦૨૦ ) : 





રાષ્ટ્રીય કૃમિ  નાશક  દિવસ    (૨૭-૨-૨૦૨૦)




v વ્યસન નિર્મૂલન     (૨૭-૨-૨૦૨૦):




v શતાબ્દી વર્ષની ઉજવણી : પ્રાર્થના સભા તથા વન ભોજન :    (૨૮-૨-૨૦૨૦):






રાષ્ટ્રીય વિજ્ઞાન દિન    (૨૮-૨-૨૦૨૦):









v નર્સરીનું આયોજન  : (૧ -૩-૨૦૨૦)






v કંપોસ્ટ ખાતર  : (૨ -૩-૨૦૨૦):




v ગાંધી સાથે ગુગલ  અને સ્વાવલંબન  આધારિત  પ્રજ્ઞા વર્ગ : (૫-૩-૨૦૨૦): 














v કન્યા સ્વ રક્ષણ તાલીમ સંવાદ   : (૬  -૩-૨૦૨૦):





v આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી   : (૮-૩-૨૦૨૦):









v પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ   : (૧૪-૩-૨૦૨૦):




v કોરોના વાઇરસ અંગે ભલાડામાં લોકજાગૃતિ   : (૨૪-૩-૨૦૨૦):



v કોરોના વાઇરસ અંગે લોકજાગૃતિ- આરોગ્ય વિભાગ સાથે    : (૨૮-૩-૨૦૨૦):(વસઇ ,દેથલી,શેખુપુર,સાયલા,રાણાસર,નાદોલી,માલાવાડા)



માનવ સેવા : નિ:સહાય ને સેવા નાસ્તા કીટ વિતરણ : (૪-૦૪-૨૦૨૦)




v માનવ સેવા ટિફિન સહાય   : (૬ -૪ -૨૦૨૦): 




v ગ્રામસેવા કેન્દ્ર ભલાડા પરિવાર સેવા કીટ વિતરણ :



v દવા છંટકાવ અને સેનેટાઈજેશન    : (૨૯- ૩-૨૦૨૦):












🙏🙏🙏🙏🙏


v પક્ષી ઘર : (૦૨-૦૫-૨૦૨૦ )





v શૈક્ષણિક વિડીયો કોન્ફરન્સ નું આયોજન : (૭-૫-૨૦૨૦)


v નાસ્તા કીટ વિતરણ : (૮-૫-૨૦૨૦)


v  અનાજ – કરિયાણાની કિટનું વિતરણ (૨૦૦): (૧૧-૦૫-૨૦૨૦)




v માસ્ક વિતરણ : (૧૩-૫-૨૦૨૦): (૨૦૦૦)




v વેસ્ટ માથી બેસ્ટ : (૨૧-૫-૨૦૨૦)

સેનેટાઈજર પંપ 

( સાધનો : જૂની પી.વી.સી. પાઇપ , માંથામાં નાખવાનું રબર  ,બોલ પેનની સ્પ્રિંગ ,જૂની માર્કર ,નાના સ્ક્રૂ ,એક નટ – બોલ્ટ,નાનું મિજાગરું ,જાડી દોરી કપડાં સીવવા માટેની ,બે સીધા ક્લેમ્પ )