ગૂજરાત વિધાપીઠ અમદાવાદ સંચાલીત ગ્રામસેવાકેન્દ્ ભલાડા
અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ભલાડા
- બાલવાડી શિબિર : (૧૫-૫-૧૯ થી ૨૨-૫-૧૯)
- સ્વાવલંબન પ્રવૃતિ : (૧૯-૬-૧૯): ( ડીટર્જંન્ટ પાઉડર,માથામાં નાખવાનું તેલ અને ફિનાઇલ )
- વિશ્વ
યોગ દિનની ઉજવણીઃ ૨૧—૬—૨૦૧૯
- દાન : (૨૩—૬—૨૦૧૯):
- રાષ્ટ્રીય ચશ્મા દિવસ : (૨૭-૬-૧૯)
વિશ્વ સોશિયલ
મીડિયા દિવસ : (૩૦-૬-૨૦૧૯ ):
- ખેડૂત દિનની ઉજવણી : (૩-૭-૨૦૧૯):
v બાળ અભિમુખતા તાલીમ શિબિર
: (૩-૭-૨૦૧૯ અને ૫-૭-૨૦૧૯ ):
(બાળ વૈજ્ઞાનિક પ્રવૃતિ,કાગળ કામ,બાળગીત ,અભિનય ગીત ,અંધશ્રદ્ધા,વેસ્ટમાથી બેસ્ટ )
ઇકોફ્રેન્ડલી રાખડી બનાવવાની શરૂઆત
વેસ્ટમાથી બેસ્ટ
(કોથળામાથી પગલુછણિયા ,કંકોત્રીમાથી કાર્ડ અને કવર )
અખબારમાં પ્રવૃતિ આવૃતિ
(બાળ વૈજ્ઞાનિક પ્રવૃતિ,કાગળ કામ,બાળગીત ,અભિનય ગીત ,અંધશ્રદ્ધા,વેસ્ટમાથી બેસ્ટ )
ઇકોફ્રેન્ડલી રાખડી બનાવવાની શરૂઆત
વેસ્ટમાથી બેસ્ટ
(કોથળામાથી પગલુછણિયા ,કંકોત્રીમાથી કાર્ડ અને કવર )
કેશાકર્ષણ વિજ્ઞાનનો સિદ્ધાંત દ્વારા રોપા ઉછેર
વલ્ડ ચોકલેટ ડે (૭-૭-૨૦૧૯):
v વૃક્ષારોપણ કાર્ય : (૭-૭-૨૦૧૯):
અખબારમાં પ્રવૃતિ આવૃતિ
ગુરુપૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ
બાળ સુરક્ષા ,બાળ સંસ્કાર ,બાળગોષ્ઠી કાર્યશાળા : (૧૭—૭—૨૦૧૯):
અખબારમાં પ્રવૃતિ આવૃતિ
સંગીત તાલીમ : ૧૯-૭-૨૦૧૯ થી ૨૦-૭-૧૯ :
- ચંદ્રશેખર આઝાદની જ્ન્મજ્યંતિ : ( ૨૩-૭-૧૯)
- ચંદ્રયાન -૨ પરીક્ષણ : ૨૪-૭-૨૦૧૯ :
v બાળ
વાતાવરણ પરીષદ : ( ૨૭-૭-૧૯ થી ૨૮-૭-૧૯)
v વૃક્ષારોપણ : ( ૨-૮-૧૯ )
v કઠપૂતળી દ્વારા શિક્ષણ અને સ્વાવલંબન પ્રવૃતિ : (૩-૮-૧૯):
પાચ હજાર રુપિયાનું ઈનામ અને પ્રમાણપત્ર વિજેતા :
ધોરણ - ૬ વિકેશભાઈ ભરતભાઇ ભગોરા .
વેસ્ટમાથી બેસ્ટ ( બાળ મુતરડી ) : ( ૭-૮-૧૯ )
રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ : ( ૮-૮-૧૯ )
આંખની તપાસ: ( ૯-૮-૧૯ )
વિક્રમ સારાભાઈ – જન્મ જ્યંતિ- વિજ્ઞાનોત્સવ દિન: (૧૨-૮-૧૯):
શારીરિક શિક્ષણ તાલીમ શિબિર : (૧૪-૮-૧૯):
૧૫મી ઓગષ્ટ ( ૭૩માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ) અને
રક્ષાબંધનની ર્ઉજવણી : (૧૫-૮-૧૯):
જ્ન્માષ્ટમી વેકેશન – વાલી સંમેલન : (૧૭-૮-૧૯):
પાયલોટ પ્રોજેકટ વિજ્ઞાનના પ્રયોગોની તાલીમ – ગૂજરાત વિદ્યાપીઠ : (૧૯-૮-૧૯):
મચ્છર દવા છંટકાવ અને જળ શુદ્ધિકરણ : (૨૮-૮-૧૯):
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અને સ્પોર્ટ્સ ડે : (૨૯-૮-૧૯):
ઇકોફ્રેન્ડલી ગણેશ અને માટીના રમકડાંની તાલીમ : (૩૦-૮-૧૯):
શિક્ષક દિનની ઉજવણી : ( ૫-૮-૧૯ )
ખેલ મહાકુંભ
ખેલ મહાકુંભમાં બહેનોએ કબડ્ડીમાં તાલુકામાં દ્વિતીય સ્થાન મેળવ્યું
, જ્યારે યોગમાં
તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું જ્યારે ૨૦૦ મીટર દોડમાં તાલુકામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો શાળાનું ગૌરવ વધાર્યું હતું .
અખબારમાં પ્રવૃતિ આવૃતિ:
" પ્લીકર" એપ્લિકેશન
વન મહોત્સવ - ખેડા .( પોલીસ અધિક્ષક ખેડા જિલ્લો )
વિજ્ઞાન
,ગણિત અને પર્યાવરણ
પ્રદર્શન : ( ૭-૮-૧૯ )
આરોગ્યલક્ષી મુલાકાત (માનવ સંશાધન મંત્રાલય ) : ( ૧૦-૯-૧૯ )
ઉર્જા સંરક્ષણ અંતર્ગત ચિત્ર
સ્પર્ધા : ( ૧૧-૯-૧૯ )
v સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી : ( ૧૧-૯-૧૯ )
માટીના ગણેશ વિસર્જન :
પૂજ્ય બાપુને પત્ર સ્વચ્છતા વિષે : ( ૧૩-૯-૧૯ )
બૃહદ
વૃક્ષારોપણ અને બાળ કિશાન ગોષ્ઠિ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલી : ( ૧૭-૯-૧૯ )
ખેલ મહાકુંભ
૨૦૦ મીટર દોડમાં ભાઈઓમાં જિલ્લામાં દ્વિતીય (૧૭-૯-૧૯)
તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન અને
પર્યાવરણ પ્રદર્શન : ( ૨૭-૯-૧૯ ):
v કલા ઉત્સવ : ( ૨૭-૯-૧૯ )
શહિદ ભગતસિહ જન્મજયંતી : ( ૨૮-૯-૧૯ )
v હિન્દી વિદ્યાપીઠ
પરીક્ષા : ( ૨૯-૯-૧૯ )
v રજી ઓક્ટોબર –ગાંધી જ્યંતિ : (૨-૯-૧૯):
v
ઇંગ્લીશ સ્પીકિંગ તથા " વ્યાકરણ " ના વર્ગો: (૫-૧૦-૧૯):
v પ્રાથમિક સારવાર નિદાન કેમ્પ : (૬-૧૦-૧૯):
v આરોગ્યલક્ષી લોહીની તપાસ : (૭-૧૦-૧૯):
v સ્વચ્છતાના કામકડાં : (૮-૧૦-૧૯):
v એકાના ગરબા :
v નવતર પ્રયોગ : (૯-૧૦-૧૯):
v ગુજરાત સરકારના પર્યટન વિભાગની મુલાકાત : (૧૦-૧૦-૧૯):
v પશુ સારવાર કેમ્પ : (૧૫-૧૦-૧૯):
ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષની ઉજવણી
(૧૮-૧૦-૧૯):
સૂર્ય ઉર્જા અંતર્ગત સાવી સોલર શિબિર - ઇકો ટુરિજમ પરીએજ
v દિવાળી
વેકેશન : વાલી સંમેલન: (૨૩-૧૦-૧૯ ) :
બાળ દિન : (૧૪-૧૧-૧૯)
v
પી.એસ.આઈ.ની
કેન્દ્ર મુલાકાત (૧૬-૧૧-૧૯ ) :
v
રાણી
લક્ષ્મીબાઈ જ્ન્મ દિવસની ઉજવણી (૧૯-૧૧-૧૯
) :
v
વિશ્વ
શૌચાલય દિનની ઉજવણી (૧૯-૧૧-૧૯ ) :
v
ગૂજરાત
વિદ્યાપીઠ શતાબ્દી વર્ષ ની ઉજવણી (૨૨-૧૧-૧૯ ) :
v
વ્યસન
નિર્મૂલન અને કેન્સર જાગૃતિ કાર્યક્રમ
(૨૩-૧૧-૧૯ ) :
v એન.એસ.એસ.
શિબિર : (૨૮-૧૧-૧૯) થી (૪-૧૨-૧૯)
દાન : થાળી,વાટકી ,ચમચી અને પાણી પીવાનો ગ્લાસ . (૬-૧૨-૧૯)
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન : (૧૦-૧૨-૧૯) :
v શતાબ્દી વર્ષની ઉજવણી : (૧૦-૧૨-૧૯)
:
v શતાબ્દી વર્ષની ઉજવણી : (૧૧-૧૨-૧૯)
:
સૌર ઉર્જા યોજના અને રૂફટોપ યોજના વિષે માહિતી
v શતાબ્દી વર્ષની ઉજવણી : (૧3-૧૨-૧૯)
:
શેખુપુર ગામમાં પશુપાલન સારવાર નિદાન કેમ્પ
v શતાબ્દી વર્ષની ઉજવણી : (૧૪-૧૨-૧૯)
:
વૃદ્ધાશ્રમ નાર વડીલો માટે ચારૂસેટ હોસ્પીટલ
ચાંગા ના સહયોગથી આરોગ્ય કેમ્પ
v બાહ્ય પરીક્ષા ( અંગ્રેજી તથા સંસ્કૃત ) : (૧૫-૧૨-૧૯) :
v ફિટ ઈન્ડિયા મુવમેંટ
(સ્વદેશી રમતોનું આયોજન ) : (૧૬-૧૨-૧૯) થી (૨૧-૧૨-૧૯)
મેજિકલ
સોમવાર પ્રથમ દિવસ : યોગ- ૩ મિનિટ
ટેમ્પટિંગ મંગળવાર- બીજો દિવસ : યોગ - ૪ મિનિટ
v દાન – સ્વેટર : (૧૭-૧૨-૧૯ ) :
v શતાબ્દી
વર્ષની ઉજવણી : (૧૮-૧૨-૧૯) :
આંખ નિદાન કેમ્પ સીજીવાડા
v વેસ્ટમાથી બેસ્ટ : ( તૂટેલા માટલામા અને ખાલી કલરના ડબામાં છોડ ઉછેર ) (૧૯-૧૨-૧૯):
v શતાબ્દી વર્ષની ઉજવણી :
નેચર ગાઈડ તાલીમ : (૨૦-૧૨-૧૯) :
v પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા :
( ૨૧-૧૨-૧૯ ):
v ૧૨મો બાળ રમતોત્સવ (૨૩-૧૨-૧૯ )
:
v શતાબ્દી વર્ષની ઉજવણી : આંખ તપાસ . ભલાડા. (૭-૧-૨૦૨૦):
v શતાબ્દી વર્ષની ઉજવણી :(૭-૧-૨૦૨૦):
વિજ્ઞાન કાર્યશાળા
v શતાબ્દી વર્ષની ઉજવણી :(૭-૧-૨૦૨૦):
સંસ્કાર કાર્યક્રમ
v બાળ મેળો :(૯-૧-૨૦૨૦):
સુભાષ ચંદ્ર બોઝ
જ્ન્મજ્યંતિ: (૨૩-૦૧-૨૦૨૦ )
v શૈક્ષણિક
મૂલ્યાંકન મુલાકાત : (૨૪-૦૧-૨૦૨૦ ):
v વાનગી સ્પર્ધા : (૨૫-૦૧-૨૦૨૦ ):
૨૬મી જાન્યુઆરી
v ખેડૂત પ્રવાસ : (૨૮-૦૧-૨૦૨૦
):
v ગાંધી નિર્વાણ દિન - શહિદ દિન : (૩૦
-૦૧-૨૦૨૦ ):
v વિશ્વ જળ પલ્વિત દિવસ: (૩-૨-૨૦૨૦):
v બાળ મેળો – પેટલાદ (૯-૨-૨૦૨૦):
સર્વોદય મેળો (૧૨-૨-૨૦૨૦):
અખબારમાં પ્રવૃતિ આવૃતિ :
v રાષ્ટ્રીય કૃમિ જાગૃતિ અને
બાળ આરોગ્ય માર્ગદર્શન (૨૧-૨-૨૦૨૦):
v બી.આર.સી .કૉઓડિનેટર મુલાકાત :
(૨૫- ૦૨-૨૦૨૦ ) :
રાષ્ટ્રીય કૃમિ નાશક
દિવસ (૨૭-૨-૨૦૨૦)
v વ્યસન નિર્મૂલન (૨૭-૨-૨૦૨૦):
v શતાબ્દી વર્ષની ઉજવણી : પ્રાર્થના સભા તથા વન ભોજન : (૨૮-૨-૨૦૨૦):
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન (૨૮-૨-૨૦૨૦):
v કન્યા સ્વ રક્ષણ તાલીમ સંવાદ : (૬ -૩-૨૦૨૦):
v આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી : (૮-૩-૨૦૨૦):
v પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ : (૧૪-૩-૨૦૨૦):
v કોરોના વાઇરસ અંગે ભલાડામાં લોકજાગૃતિ : (૨૪-૩-૨૦૨૦):
v કોરોના વાઇરસ અંગે લોકજાગૃતિ- આરોગ્ય વિભાગ સાથે : (૨૮-૩-૨૦૨૦):(વસઇ ,દેથલી,શેખુપુર,સાયલા,રાણાસર,નાદોલી,માલાવાડા)
માનવ સેવા : નિ:સહાય ને સેવા નાસ્તા કીટ વિતરણ : (૪-૦૪-૨૦૨૦)
v માનવ સેવા ટિફિન સહાય : (૬ -૪ -૨૦૨૦):
v ગ્રામસેવા કેન્દ્ર ભલાડા પરિવાર સેવા કીટ વિતરણ :
v દવા છંટકાવ અને સેનેટાઈજેશન : (૨૯- ૩-૨૦૨૦):
🙏🙏🙏🙏🙏
v આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી : (૮-૩-૨૦૨૦):
v પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ : (૧૪-૩-૨૦૨૦):
v કોરોના વાઇરસ અંગે ભલાડામાં લોકજાગૃતિ : (૨૪-૩-૨૦૨૦):
v કોરોના વાઇરસ અંગે લોકજાગૃતિ- આરોગ્ય વિભાગ સાથે : (૨૮-૩-૨૦૨૦):(વસઇ ,દેથલી,શેખુપુર,સાયલા,રાણાસર,નાદોલી,માલાવાડા)
માનવ સેવા : નિ:સહાય ને સેવા નાસ્તા કીટ વિતરણ : (૪-૦૪-૨૦૨૦)
v માનવ સેવા ટિફિન સહાય : (૬ -૪ -૨૦૨૦):
v દવા છંટકાવ અને સેનેટાઈજેશન : (૨૯- ૩-૨૦૨૦):
🙏🙏🙏🙏🙏
v પક્ષી ઘર : (૦૨-૦૫-૨૦૨૦ )
v શૈક્ષણિક વિડીયો કોન્ફરન્સ નું આયોજન : (૭-૫-૨૦૨૦)
v નાસ્તા કીટ વિતરણ : (૮-૫-૨૦૨૦)
v અનાજ – કરિયાણાની કિટનું વિતરણ (૨૦૦): (૧૧-૦૫-૨૦૨૦)
v માસ્ક વિતરણ : (૧૩-૫-૨૦૨૦): (૨૦૦૦)
v વેસ્ટ માથી બેસ્ટ : (૨૧-૫-૨૦૨૦)
સેનેટાઈજર પંપ
( સાધનો : જૂની
પી.વી.સી. પાઇપ , માંથામાં નાખવાનું
રબર ,બોલ પેનની સ્પ્રિંગ ,જૂની માર્કર ,નાના સ્ક્રૂ ,એક નટ – બોલ્ટ,નાનું મિજાગરું ,જાડી દોરી કપડાં સીવવા માટેની ,બે સીધા ક્લેમ્પ )