Sunday, 22 April 2012

ગાયત્રી મંત્ર અને અર્થ

     ભૂર્ભુવ: સ્વ :
      તત્સવિતુર્વરેણ્યં
       ભર્ગોદેવસ્ય ધીમહિ
       ધિયો યો ન : પ્રચોદયાત્.

           અર્થાત 

હે પ્રભુ ! તમે અમારા જીવનના દાતા છો, તમે અમારા દુ:ખ અને દર્દનું નિવારણ કરનારા છો,તમો અમને સુખ અને શાંતિ આપવાળા છો ,સંસારના વિધાતા
અમોને શક્તિ આપો કે અમે તમારી ઉજ્વળ શક્તિ પ્રાપ્ત કરી શકીએ, ક્રિપા કરીને અમારી બુધ્ધિને સાચો માર્ગ બતાઓ.

No comments:

Post a Comment