Tuesday, 27 December 2011

અમારિ શાળાના ગયા વર્ષના અંશો. ..2010-11.

                                                                   શાળા શૈક્ષણિક પરિવાર.. 2010

                                                                     
                                                                    ગાંધી સપ્તાહ ઉજવણી.

                     
                                                             રાટ્રિય તહેવારની ઉજવણી ... 

                                                                     
                                                                   બાળ મેળો..[વેશભુષા] 



આરોગ્ય સપ્તાહ ઉજ્વણી...
           
                                                                     મહિલા જાગૃતિ શીબીર ..
            
                                            સાતમો સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતિ  રમતોત્સવ .... 

                                
                                                                            
યોગ શીબીર ....

                                                                              ધૂળેટી...
                        
                                                                            રક્ષાબંધન ...

ચિત્ર સ્પર્ધા..

વાલી સંમેલન... 


Friday, 16 December 2011

ગ્રામસેવાકેન્દ્ર ભલાડા સંસ્થાની સુવિધાઓ.

શાળા અમારી ન્યારી , તેથી અમોને પ્યારી...






પીવાના પાણીની સુવિધા.. 
 પક્ષી ઘર .. 
                 પંખી માળે આવ્યા કેમ સાંજ પડી..

ગાંધી હાટ
                પ્રામાણીક્તા એ જ અમારા સંસ્કાર ... 
 રાવજીદાદા હાટ 




ઔષધિ બાગ 
 કોમ્પ્યુટર રૂમ

                                                                   
                                                રમત - ગમતના અને સંગીતના સાધનો
 

ભરતગૂંથણ
 અંગ્રેજી કોર્નર 
 ગુજરાતી કોર્નર 




Thursday, 15 December 2011

શાળા સંકુલ

        પ્રવેશ દ્વાર


               કહેવાય છે કે વધુ પડતું કામ કરીએ એટલે થાક લાગે.અને પછી થાકનો ઇલાજ આરામ કરવો, એટલે કે કાંઇ જ ન કરવું. પરંતુ ખરી વાત એ છે કે તમારું કામ તમે કુશળતાથી કરતા રહો, તો તમને થાક સહેલાઇથી લાગતો નથી.તમારા કામમાં જો તમને રસ હશે, તો ઘણા લાંબા સમય સુધી તમે વિના થાક્યે કામ કરી શકશો.એટલે કામનો થાક ઉતારવાનો મુખ્ય ઇલાજ એ છે કે તમને રસ પડે એવુ બીજું કામ હાથમાં લેવું.કામ સદંતર બંદ કરી દઇને પ્રમાદમાં સરી પડવું, એ કાંઇ થાક ઉતારવાનો સાચો ઇલાજ નથી. જે કામ તમે આનંદથી અને શાંતિથી કરી શકો છો, તે તમારે માટે એક ટોનિક જેવું બની રહે છે,એ તમારો સક્રિય આરામ જ હોય છે. પણ જે કામમાં તમને રસ નહિ હોય,કોઇ ફરજરૂપે કે વેઠની રીતે તમે એ કરતા હશો, તો તેવું કામ તમને થોડી વારમાં જ થકવી નાખશે.એટલે થાકનો ખરો ઇલાજ એ છે કે પોતાના કામમાં ખરેખર રસ લેતા રહેવું. દરેક કામને ફરજ નહિ પરંતુ કામથી આનંદ અને મનની શાંતિ માનવી.

                       શાળાનાં વાતાવરણ અંગેનો ખ્યાલ આપણને શાળાના પ્રવેશ દ્વાર થકી મળે.અમારિ શાળાના આ પ્રવેશ દ્વારમાંથી કેટલાય વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે કેળવણી લીધી અને કેટલાય મહાનુભાઓએ મુલાકાત લીધી.જે પણ બાળકો પ્રવેશ મેળવતા ગયા તેઓ શિક્ષણની સાથે સમયપાલન,સુઘડતા,સાદાઇ,ચોક્સાઇ,કાળજી,માનવપ્રેમ,સાત્વિકતા,સત્યતા,પ્રસન્નતા,નિર્મળતા,સાદાઇના,
સ્વાવલંબન અને એકતાના ગુણો શીખતા ગયા.